સુરતમાં જોવા મળી બીપરજોય વાવાઝોડાની અસર
સમુદ્રએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ
સુંવાલી બીચ પરના જુઓ Video
10 થી 12 ફૂટ મોજા ઉછળ્યા
ફરી પવને જોર પકડ્યું
40 થી 45 કી. મી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન
બીચ પર પણ પાણી ફરી વળ્યાં છે
બ્રહ્મ મુહૂર્ત કયા સમયે શરૂ થાય છે, આ સમયે શું કરવું જોઈએ ?