જુઓ હાર્દિક-નાતાશાના ક્યૂટ રોમેન્ટિક મૂમેન્ટસ

હાલમાં ફરી લગ્નના બંધનમાં બંધાયા હતા નતાશા-હાર્દિક 

14-15 ફેબ્રુઆરીના રોજ હિન્દુ અને ખ્રિસ્તી પરંપરા અનુસાર કર્યા લગ્ન

લગ્ન દરમિયાન જોવા મળ્યા હાર્દિક-નતાશાના ક્યૂટ રોમેન્ટિક મૂમેન્ટસ

હાર્દિક પંડયાએ બોટમાં દરિયા  વચ્ચે કર્યું હતું પ્રપોઝ 

એકબીજા સાથે ખુબ સુંદર લાગે છે આ કપલ 

વેકેશન દરમિયાન પણ એકબીજાના પ્રેમમાં ડૂબેલા જોવા મળે છે કપલ 

બોલ્ડ અંદાજમાં પણ જોવા મળે છે હાર્દિક-નતાશા