Currency exchange: 2000ની નોટ બદલતા પહેલા ચેક કરો કે નોટ નકલી તો નથીને

2000ની નોટનું ચલણ બંધ થવાને કારણે બજારમાં ઘણી નકલી નોટો ફરતી થઈ રહી છે

જો તમે નકલી નોટો બેંકમાં લઈ જશો તો મુશ્કેલીમાં મુકાઈ જશો

બેંકમાં જતા પહેલા તમારી નોટને સારી રીતે તપાસો

મૂળ નોટનું કદ 66*166mm છે

મૂળ નોટોમાં મધ્યમાં મહાત્મા ગાંધીનો ફોટો છે

આનાથી વધુ કે ઓછી સાઈઝની નોટ લેવાનું ટાળો

2000ની નોટની શરૂઆતથી અંત સુધીની સંપૂર્ણ વિગત 10 પોઈન્ટમાં જાણો