જેમ હસવાના ફાયદા છે, તેમ રડવાના પણ તેટલા જ ફાયદા છે

Credit: Pixabay

 પીડા, તાણમાં આપણે રડવું આવે છે

Credit: Pixabay

રડવાથી ઓક્સીટોસિન રિલીઝ થાય છે

Credit: Pixabay

ઓક્સીટોસિન હેપી હોર્મોન છે

Credit: Istock

આ હોર્મોન રિલિઝને કારણે જ આપણે રડ્યા પછી રાહત અનુભવીએ છીએ.

Credit: Pixabay

રડવાથી ઝેરી ટોક્સિન નીકળી જાય છે જે ઓવરઓલ આરોગ્ય માટે ફાયદાકારક રહે છે

Credit: Pixabay