રોનાલ્ડોએ રચ્યો ઈતિહાસ, સાઉદી અરેબિયામાં મારી ગોલની હૈટ્રિક

Image Credit : Twitter 

વર્લ્ડ સ્ટાર ફૂટબોલર રોનાલ્ડોએ સાઉદી અરબમાં મચાવ્યો કહેર 

Image Credit : Twitter 

અલ નાસેર કલબ તરફથી રમતા પોર્ટુગલના રોનાલ્ડોએ હૈટ્રિક ગોલ માર્યા

Image Credit : Twitter 

આ સાથે જ રોનાલ્ડોએ 500થી વધારે લીગ ગોલ માર્યા

Image Credit : Twitter 

સાઉદી અરબ પ્રો લીગના અલ-વેહદા કલબ સામે માર્યા ગોલ

Image Credit : Twitter 

અલ નાસેરએ 4-0થી જીતી મેચ, તમામ ગોલ રોનાલ્ડોએ માર્યા

Image Credit : Twitter 

મેચની 21મી, 40મી, 53મી અને 61મી મિનિટે માર્યા ગોલ 

Image Credit : Twitter