સુરેશ રૈના એ એમ્સ્ટર્ડમમાં ખોલ્યું ભારતીય રેસ્ટોરેન્ટ

ક્રિકેટર સુરેશના રેસ્ટોરેન્ટનું  નામ છે 'રૈના' 

નેધરલેન્ડમાં છે રૈનાની પત્ની પ્રિયંકાની જોબ 

એટલે જ એમ્સ્ટર્ડમને કહેવામાં આવે છે રૈનાનું સાસરુ

નવા રેસ્ટોરેન્ટ અંગે રૈના એ સોશિયલ મીડિયા પર આપી જાણકારી

રૈનાને છે કુકિંગનો  ભારે શોખ 

મોટા ભાગનો સમય એમ્સ્ટર્ડમમાં જ પસાર કરે છે સુરૈશ રૈના 

Virat Kohli ડોક્ટર હોત તો કેવો હોત તેનો દેખાવ ? જુઓ AI Photos