બોલીવૂડના ઓલટાઈમ  ફેવરિટ ગીત પર  ગબ્બરની લટકી કમર, જુઓ વીડિયો

'આંખિયોં સે ગોલી મારે' ગીત પર  કમર લટકાવી 

સ્ટાર બેટ્સમેન શિખર ધવન સોશિયલ મીડિયા પર ખૂબ જ  એક્ટિવ રહે છે

  તે ઇન્સ્ટાગ્રામ પર રીલ  પોસ્ટ  કરતો રહે છે

 ગબ્બર  સોશિયલ મીડિયા  પર શેર કરી   ચાહકોનું મનોરંજન કરતો રહે છે

 આ પહેલા પણ  બોલીવૂડના  ગીત ઉપર ડાન્સ કરી ચૂક્યો છે

જૂઓ વીડિયો