યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રીનો બોલ્ડ લુક

18 October 2023

Photos - instagram 

યુઝવેન્દ્ર ચહલ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.

Photos - instagram 

યુઝવેન્દ્ર કરતાં તેની પત્ની વધુ ચર્ચામાં રહે છે.  

Photos - instagram 

હાલમાં ધનશ્રી વર્માની બોલ્ડ તસવીરો જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. 

Photos - instagram 

હાલમાં ધનશ્રીએ શેર કરેલા ફોટોસમાં ધનશ્રી અને યુઝવેન્દ્ર જોવા મળી રહ્યા છે.

Photos - instagram 

ધનશ્રી વર્માએ સેલ્ફી ક્લિક કરી છે જેમાં તેનો બોલ્ડ લુક સ્પષ્ટ દેખાઈ રહી છે. 

Photos - instagram 

ધનશ્રીએ કેપશન આપ્યું કે, "behind the seen of our din din."

Photos - instagram 

ચાહકો એવી પણ કોમેન્ટ કરી રહ્યા છે કે , "એક માત્ર ભારતીય ખેલાડી જે વર્લ્ડ કપ રમ્યા વિના પણ ખુશ છે." 

Photos - instagram 

મહત્વનુ છે કે  ધનશ્રીએ કોમેંટ્સનો કોઈને જવાબ આપ્યો નથી. 

Photos - instagram 

ધનશ્રી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના ડાન્સને લઈને પણ ચર્ચામાં રહે છે. 

Photos - instagram 

ધનશ્રી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના ડાન્સને લઈને પણ ચર્ચામાં રહે છે.

ધનશ્રી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના ડાન્સને લઈને પણ ચર્ચામાં રહે છે.

ધનશ્રી તેના ડાન્સ મુવ્સ વડે ફેન્સનું મનોરંજન કરતી રહે છે.

Photos - instagram 

થોડા સમય પહેલા તેણે પોતાની તસવીરો શેર કરી હતી અને તેમાં તે બ્લુ વન-પીસ ડ્રેસમાં સુંદર લાગી રહી છે. 

Photos - instagram 

ગ્રીન રિવીલિંગ ગાઉનમાં જોવા મળી નેહા મલિકની ગ્લેમરસ સ્ટાઈલ