ક્રિકેટ બાદ આ ખેલાડીઓએ હાથ અજમાવ્યો એક્ટિંગમાં

ક્રિકેટ બાદ ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા, કાઈ પો છેમાં પણ કેમિયો રોલ કર્યો.

અજય જાડેજા

બોલીવૂડ અને પંજાબી ફિલ્મોમાં રોલ નિભાવ્યા , ભાગ મિલ્ખા ભાગમાં અભિનય વખણાયો.

યોગરાજ સિંહ

ટીવી શો અને ફિલ્મોના ભાગ રહ્યા, કુરુક્ષેત્ર ફિલ્મથી કરી શરૂઆત.

સલીલ અંકોલા

બોલીવૂડ અને કન્નડ ફિલ્મોમાં કર્યું કામ, પહેલી ફિલ્મ હતી અનર્થ.

વિનોદ કાંબલી

ફિલ્મ ઈકબાલ અને મુઝસે શાદી કરોેગી ફિલ્મમાં કર્યો કેમિયો

કપિલ દેવ

બોલીવૂડ અને મરાઠી ફિલ્મોમાં કર્યું કામ, ફિલ્મ માલામાલમાં જોવા મળ્યા.

સુનીલ ગાવસ્કર

મુઝસે શાદી કરોગીમાં કર્યો કેમિયો, ટીવી શોમાં પણ કર્યું કામ.

નવજોત સિદ્ધુ

જલ્દીથી જ સાઉથ ફિલ્મ કોબ્રામાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે

ઈરફાન પઠાન