વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે
Credit: Social media
વિરાટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર મોટી ઇનિંગ રમી છે
Credit: Social media
વિરાટના ઈન્સ્ટાગ્રામ પર 20 કરોડથી વધુ ફોલોઅર્સ છે
Credit: virat.kohli
કોહલી 200 મિલિયન ફોલોઅર્સ ધરાવતો વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો છે
Credit: Social media
વિરાટે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પરથી 5 કરોડ કમાય છે
Credit: Social media
ખેલાડીઓની વાત કરીએ તો રોનાલ્ડોના સૌથી વધુ ફોલોઅર્સ છે
Credit: Social media
ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના 451 મિલિયન ફોલોઅર્સ
Credit: Social media
રોનાલ્ડો પછી મેસ્સી 334 મિલિયન ફોલોઅર્સ છે
Credit: Social media
આ લિસ્ટમાં 200 મિલિયન ફોલોઅર્સ સાથે વિરાટ ત્રીજા નંબર પર છે
Credit: Social media