યુવા ભારતીય ક્રિકેટર શુભમન ગિલની વધુ એક ઉપલબ્ધિ

 શુભમન ગિલ બન્યો ICC પ્લેયર ઓફ ધ મંથ 

વર્ષ 2023ના જાન્યુઆરી મહિનામાં કર્યું હતું શ્રેષ્ઠ પ્રદર્શન 

બોલર મોહમ્મદ સિરાજ અને ડેવોન કોનવે પણ હતા રેસમાં 

તેણે 17 દિવસમાં 4 સદી  ફટકારી હતી

ભારતીય ટીમની જીતમાં ભજવી હતી મહત્વની ભૂમિકા 

ગિલે ન્યુઝીલેન્ડ સામે બેવડી સદી પણ ફટકારી હતી