17 January 2024

Photo : Instagram

ક્રિકેટર શુભમન ગિલની બહેને લહેંગામાં આપ્યા કિલર પોઝ 

Photo : Instagram

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર યુવા બેટ્સમેન શુભમન ગિલની બહેન શાહનીલ અવારનવાર ચર્ચામાં રહે છે.

Photo : Instagram

શાહનીલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને સતત તસવીરો પોસ્ટ કરતી રહે છે.

Photo : Instagram

શાહનીલ ફરી એકવાર એથનિક ડ્રેસ પહેરીને ઇન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવતી જોવા મળી છે.

Photo : Instagram

શુભમન ગિલની બહેન ફ્લોરલ લહેંગામાં ખરેખર કોઈ અપ્સરાથી ઓછી દેખાતી નથી.

Photo : Instagram

આ દરમિયાન શાહનીલ સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતની બહેન સાક્ષી સાથે જોવા મળી હતી.

Photo : Instagram

એટલું જ નહીં આ દરમિયાન ક્રિકેટર નીતિશ રાણા અને તેની પત્ની સચી મારવાહ પણ હાજર હતી. 

Photo : Instagram

બોલિવૂડ એક્ટર સની સિંહે પણ આ તસવીર શેર કરી છે જેમાં તે શાહનીલ, નીતિશ, સાક્ષી અને સચી મારવાહ સાથે જોવા મળી રહ્યો છે.

Photo : Instagram

તમને જણાવી દઈએ કે શાહનીલ, નીતિશ, સાક્ષી અને સચી મારવાહ ઘણા સારા મિત્રો છે અને અવારનવાર મળતા રહે છે.

Photo : Instagram

શહનીલ શુભમન કરતા મોટી છે અને ઘણીવાર તેના ભાઈ અને તેની ટીમને ચીયર કરવા સ્ટેડિયમ પહોંચે છે.

Photo : Instagram

શાહનીલ બોલિવૂડની મોટી અભિનેત્રીઓ અને મોડલ્સ સાથે ફેશન અને ગ્લેમરની બાબતમાં સ્પર્ધા કરતી જોવા મળે છે.