શુભમન ગિલની માતાની  10 સુંદર તસવીરો

શુભમન ગિલે પોતાના ક્રિકેટ કરિયરમાં  ઘણી સફળતાઓ મેળવી છે

ગિલની માતા ખુબ જ સ્ટાઈલિશ  અને સુંદર છે

શુભમન ગિલની માતાનું  નામ કિરત ગિલ છે

ફેશન સ્ટાઈલ મામલે યુવા પેઢીને  ટક્કર આપે છે કિરત ગિલ 

શુભમન ગિલ ઘણીવારા માતા  સાથેના ફોટો શેયર કરે છે

બે બાળકોની માતા હોવા છતા  ખુબ જ ફિટ છે કિરત ગિલ 

શુભમન ગિલની સફળતા પાછળ તેની માતાનો મહત્વનો રોલ છે

ક્રિકેટ બાદ માતાની નજીક રહેવાનું  પસંદ કરે છે ગિલ 

ક્રિકેટ કરિયરમાં આગળ વધારવા શુભમન ગિલની માતાએ તેને ખુબ મદદ કરી 

સાઉથ ક્વીન તમન્ના ભાટિયાની કિલર તસ્વીરો થઈ વાયરલ જુઓ ફોટો