શિખર ધવન હવે એક્ટિંગમાં નસીબ અજમાવશે

credit pic: Shikhar Dhawan insta

ચાહકો પ્રેમથી તેને   'ગબ્બર' કહીને બોલાવે છે

credit pic: Shikhar Dhawan insta

ટૂંક સમયમાં શિખર ધવન એક્ટિંગમાં ડેબ્યૂ કરશે

credit pic: Shikhar Dhawan insta

રિપોર્ટ અનુસાર ફિલ્મનું શુંટિગ શરુ થઈ ગયું છે

credit pic: Shikhar Dhawan insta

શિખર ધવનના ફિલ્મના નામનો હજુ ખુલાસો થયો નથી

credit pic: Shikhar Dhawan insta

અગાઉ એવા અહેવાલ હતા કે શિખર ફિલ્મ 'રામ સેતુ'થી ડેબ્યૂ કરશે.

credit pic: Shikhar Dhawan insta

Credit:  Ankita Insta

શિખરની ટીમે આ અહેવાલોને અફવા ગણાવી હતી.

credit pic: Shikhar Dhawan insta

શિખર ધવન ઈન્સ્ટા પર દરરોજ વીડિયો શેર કરે છે

credit pic: Shikhar Dhawan insta