જાડેજા દંપતીએ અનોખી રીતે ઉજવ્યો પુત્રીનો જન્મદિવસ

જાડેજાની લાડકી પુત્રી નિધ્યાનાબાની  શાહી એન્ટ્રી થઈ 

પુત્રીના જન્મદિવસના દિવસને યાદગાર બનાવવા અનોખી પહેલ

101 દીકરીઓના ખાતા ખોલી 11-11 હજાર રૂપિયા જમા કરાવ્યા

મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા

101 દીકરીઓ માટે રૂા.11 હજારનું પ્રિમિયમ ભરવામાં આવ્યું હતુ

રવિન્દ્ર અને રીવાબાના લગ્ન 17 એપ્રિલ 2016ના રોજ થયા હતા