રવિન્દ્ર જાડેજાએ રીવાબા જાડેજા સાથે 2016માં લગ્ન કર્યા હતા
જાડેજાના લગ્નમાં તેની બહેન નૈનાનો મોટો ફાળો છે
જાડેજા અને રીવાબાને પહેલીવાર પાર્ટીમાં મળ્યા હતા
બહેન નૈનાએ તેને રીવાબા સાથે વાત કરવામાં મદદ કરી
લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ જાડેજા-રીવાબાએ સગાઈ કરી
રિવાબા હવે જામનગર ઉત્તર બેઠક પરથી ધારાસભ્ય છે
રવિન્દ્ર જાડેજાએ રીવાબા જાડેજા સાથે 2016માં લગ્ન કર્યા હતા