નતાશા સાથે ફરી એકવાર લગ્ન કરશે ક્રિકેટર હાર્દિક પંડયા

આજે વેલેન્ટાઈન ડે પર નતાશા સાથે કરશે લગ્ન

ઉદયપુરમાં કરી શકે છે નતાશા સાથે લગ્ન 

લગ્ન માટે મુંબઈથી ઉદયપુર જવા રવાના થયો હાર્દિક

નતાશા પર એરપોર્ટ પર જ દીકરા અગત્સય સાથે જોવા મળી 

પરિવાર સાથે ઉદયપુર જવા રવાના થયો હાર્દિક

વિરાટ અને કેએલ રાહુલ પણ પત્ની સાથે એરપોર્ટ પર જોવા મળ્યા