હાર્દિક-નાતાશા વેલેન્ટાઈન ડે પર બીજી વાર લગ્ન બંધનમાં બંધાયા

વાઈટ વેડિંગ અને હિન્દુ વિધી અનુસાર કર્યા લગ્ન

હાર્દિક-નાતાશાના લગ્નના અનસીન ફોટો આવ્યા સામે 

ભાઈ-ભાભીએ હાર્દિક-નાતાશાની ઉતારી નજર 

અગસ્તય પંડયા પોતાના મમ્મી-પપ્પાના લગ્નનો સાક્ષી બન્યો 

લગ્ન દરમિયાન હાર્દિક પંડયા ભાઈ કૃણાલ સાથે ડાન્સ કરતો જોવા મળ્યો

હાર્દિક-નાતાશાએ ઉદયપુરમાં કર્યા ડ્રિમ વેડિંગ