લગ્નના બંધનમાં બંધાયા આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ

ખંડાલા સ્થિત ફાર્મ હાઉસમાં થયા કેએલ રાહુલ-આથિયાના લગ્ન

સુંદર ડ્રેસમાં જોવા મળ્યા કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી 

ડિઝાઈનર અનામિકા ખન્નાએ તૈયાર કર્યો હતો બંનેનો ડ્રેસ    

બંને એ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કર્યા લગ્નના ફોટો 

બંને એ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કર્યા લગ્નના ફોટો 

ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા કેએલ રાહુલ-આથિયા