તાબડતોડ બેટિંગને કારણે જાણીતો છે ઈંગ્લેન્ડનો કેપ્ટન બટલર

ખુબ સુંદર છે બટલરની પત્ની  લુઈસ બટલર 

વર્ષ 2017માં થયા હતા જોસ અને લુઈસના લગ્ન

બાળપણના મિત્રો છે જોસ  અને લુઈસ  

ફિટનેસ ટ્રેનર છે બટલરની પત્ની લુઈસ બટલર

2 બાળકોની માતા હોવા છતા છે એકદમ ફિટ 

મેચ દરમિયાન જોસ બટલરને ચીયર કરવા આવે છે લુઈસ 

ઓફલાઈન અન ઓનલાઈટ ફિટનેસ ક્લાસ ચલાવે છે લુઈસ