ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ હાલમાં ક્રિકેટથી દૂર છે

  જસપ્રીત બુમરાહ તેની પત્ની સંજના ગણેશન સાથે એક ઈવેન્ટમાં જોવા મળ્યો હતો

આ દરમિયાન સંજના ગણેશનનો લુક જોઈને ફેન્સ પાગલ થઈ ગયા હતા

  સંજના ગણેશન એક ઈવેન્ટમાં પીળી સાડી પહેરીને પહોંચી હતી

 આ લુકમાં તે વધુ સુંદર લાગી રહી હતી

 તેમણે પોતાના લુકને લઈને બી-ટાઉનની અભિનેત્રીઓને ટક્કર આપી હતી

જસપ્રિત બુમરાહે માર્ચ 2021માં સંજના ગણેશન સાથે લગ્ન કર્યા હતા

 સંજના ગણેશન ક્રિકેટ ચાહકોમાં ખૂપ્રખ્યાત છે

  સંજના સ્પોર્ટ્સ પ્રેઝન્ટર પહેલા મોડલિંગમાં ઘણું નામ કમાઈ ચૂકી છે