હાર્દિક પંડ્યાનું રોમેન્ટીક વેકેશન

હાર્દિક પંડ્યા રજાના મૂડમાં જોવા મળ્યો

 પરિવાર સાથે ગ્રીસમાં વેકેશન મનાવ્યું

ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા

પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે

ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવ્યા બાદ ટીમ ઈન્ડિયાની વાપસી થઈ