હાર્દિક 29મો જન્મદિવસ ઓસ્ટ્રેલિયામાં સેલિબ્રેટ કર્યો

 હાર્દિક પંડ્યાએ જન્મદિવસ પર પુત્રને વધુ મિસ કર્યો

ઓલરાઉન્ડરે તેના પુત્ર સાથેનો  એક ખૂબ જ સુંદર વીડિયો  શેર કર્યો 

આ વીડિયોમાં તે પુત્ર સાથે ક્રિકેટ રમતો જોવા મળી રહ્યો છે

ઓલરાઉન્ડર ICC T20 વર્લ્ડ કપ રમવા ઓસ્ટ્રેલિયામાં છે

ઓલરાઉન્ડરનો પુત્ર ભારતમાં છે

પંડ્યાએ કેપ્ટન તરીકે ઈન્ડિયન પ્રીમિયર લીગનો ખિતાબ પણ જીત્યો છે