ઝડપી બોલર દીપક ચહરે 1 જૂનના રોજ લગ્ન કર્યા હતા

Credit: Deepak Chahar instagram

દીપક ચહરે તેની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજ સાથે સાત ફેરા લીધા

Credit: Jaya Bhardwaj instagram

દીપક બેન્ડ બાજા સાથે જાન લઈને પહોંચ્યો  

દીપકના લગ્ન આગ્રામાં થયા છે

આ લગ્નમાં 200-250 લોકોએ હાજરી આપી હતી

Credit: Jaya Bhardwaj instagram

દીપકની પત્ની જયા બિગ બોસ ફેમ સિદ્ધાર્થ ભારદ્વાજની બહેન છે.

Credit: Jaya Bhardwaj instagram

દિલ્હીની રહેવાસી જયા ભારદ્વાજ એક કોર્પોરેટ ફર્મ સાથે સંકળાયેલી છે.

Credit: Jaya Bhardwaj instagram