ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર દીપક ચહર આજે મંગેતર જયા સાથે લગ્નના બંધનમાં બંધાયો
Credit: Deepak Chahar Insta
દીપક તેના હોમ ટાઉન આગ્રામાં લગ્ન કર્યા છે
Credit: Deepak Chahar Insta
દીપક અને જયાની સંગીત અને મહેંદી સેરેમનીની તસવીરો સામે આવી છે
Credit: Deepak Chahar Insta
અહેવાલો અનુસાર, સંગીત સેરેમની 31 મેની સાંજે થઈ હતી.
Credit: Rahulk Chahar Insta
જયા ભારદ્વાજ સંગીતમાં ખૂબસૂરત લાગી રહી છે
દીપક ચહરના લગ્નમાં ઘણા પ્રખ્યાત ક્રિકેટરો ભાગ લીધો હતો