ICC એ ક્રિકેટમાં કર્યા 8 મોટા ફેરફાર

27 June, 2025

ટેસ્ટમાં સ્ટોપ ક્લોકના નિયમમાં ફેરફાર કરાયો. ઓવર વચ્ચે 60 સેકન્ડનો વિરામ મંજૂર

શોર્ટ રન પર કડક કાર્યવાહી થશે. જાણી જોઈને ટૂંકા રન લેનાર ટીમ પર 5 રનનો દંડ સાથે સ્ટ્રાઈક પર કોણ રહે તે પસંદગી ફિલ્ડિંગ ટીમ કરશે

લાળ લગાવવામાં આવશે તો બોલ નહીં બદલાય

DRS નિયમ બદલાયા, જો કેચ આઉટ ના થાય તો હવે LBW પણ ચેક થશે.

પ્રથમ અપીલમાં આઉટ થાય તો બીજી વાર તપાસ નહીં થાય

કેચ અને નો-બોલના મામલે જો કેચ યોગ્ય હોય તો ફક્ત 1 રન (No Ball) મળશે

ODIમાં 35મી ઓવર પછી એક જ બોલનો ઉપયોગ

બાઉન્ડ્રી પર કેચ નિયમમાં ફેરફાર, ફીલ્ડર બાઉન્ડ્રી બહારથી બોલને એક જ વાર ઉછાળી શકે છે.