કોરોના વેક્સિનેશન રેકોર્ડ

275 દિવસમાં 100 કરોડ વેક્સિન ડોઝ લગાવવાની સીમા પર દેશ

આ અઠવાડિયે 100 કરોડ વેક્સિન ડોઝનો આંકડો પાર થશે

ભારતમાં અત્યાર સુધીમાં વેક્સિનના 97.52 કરોડ ડોઝ આપવામાં આવ્યા

દેશમાં 69.50 કરોડ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ મળ્યો

દેશમાં 28 કરોડ લોકોને વેક્સિનના બંને ડોઝ મળ્યા