આ સસ્તી વસ્તુથી ઘરે બેઠા કંટ્રોલ કરો કોલેસ્ટ્રોલ

નિષ્ણાતોના મતે, લીવર લિપિડ અને કોલેસ્ટ્રોલ બંને ઉત્પન્ન કરે છે. તે સારા અને ખરાબ બંને પ્રકારના હોય છે. ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી હાર્ટ એટેક પણ આવી શકે છે

લિપિડ્સ અને કોલેસ્ટ્રોલ ધીમે ધીમે ધમનીઓ અથવા નસોમાં જમા થવા લાગે છે.જેને કારણે બીપી હાઈ થઈ જાય છે અને હાર્ટ એટેક પણ આવી શકે છે

ખરાબ કોલેસ્ટ્રોલ (HDL) ઘટાડવા માટે તમે રસોડામાં હાજર તજની મદદ લઈ શકો છો. માત્ર 10 રૂપિયામાં મળતી વસ્તુ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે

શું તમે જાણો છો કે એક ચપટી તજ હાઈ બીપી, ડાયાબિટીસ, હાર્ટના રોગ જેવી અનેક બીમારીઓનું જોખમ ઘટાડી શકે છે

તજ સ્વાસ્થ્ય માટે વરદાનથી ઓછું નથી.એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિફંગલ તત્વો ધરાવતી તજમાં કોપર, ઝિંક, વિટામિન્સ,લાઇકોપીન જેવા ઘણા તત્વો હોય છે

ખરાબ કોલેસ્ટ્રોલ સહિત અનેક બીમારીઓથી પોતાને દૂર રાખવા માટે દરરોજ તજનું પાણી પીવાનું શરૂ કરો. ધ્યાનમાં રાખો કે તમારે તેને મર્યાદામાં જ પીવું પડશે

તમે કોલેસ્ટ્રોલથી રાહત મેળવવા માટે તજ પાવડરની રેસીપી પણ અજમાવી શકો છો. હૂંફાળા પાણીમાં તજનો પાવડર ઉમેરીને સવારે ઉઠતાની સાથે જ પીવાની ટેવ પાડો

ફળ અને શાકભાજીની છાલને નકામી ન સમજો, આ છાલ તમને ઘણા રોગોથી આપશે રાહત