વધતા તાપમાન અને હીટ સ્ટ્રોકથી બચવા બીલીનું ફળ છે અત્યંત ફાયદાકારક
બીલીના ફળના શરબતમાં વિટામિન સી, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, ફાઈબર, આયર્ન,અને એન્ટીઓક્સીડેન્ટ જેવા ઘણા તત્વો પુષ્કળ પ્રમાણમાં હોય છે
ઉનાળામાં બીલીના ફળનું શરબત પીવાથી ડિહાઈડ્રેશનની સાથે હીટ સ્ટ્રોકથી પણ બચી શકાય છે.
ઉનાળામાં બીલીના ફળનું શરબત ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. તે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે
ગરમીમાં ડિહાઈડ્રેશનની સમસ્યા પણ થતી હોય છે. આવી સ્થિતિમાં બીલીનું શરબત પીવાથી શરીરમાં પાણીની કમી થતી નથી
બીલીના ફળમાં કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવાના ગુણ હોય છે જેના કારણે બીપી કંટ્રોલમાં રહે છે.
શરીરમાંથી ગરમી દૂર કરીને શરીરને ઠંડુ રાખવામાં પણ બીલી મદદ કરે છે.
બીલીના ફળનું શરબત પીવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.
Exercise કરવા માટે ક્યો સમય હોય છે પરફેક્ટ?