ખોટી રીતે કપાયેલા ચાલાન વિશે ફરિયાદ કેવી રીતે કરશો?

06 July, 2025

તમારે eChallan Parivahan ની વેબસાઈટ પર જઈને વિવાદની અરજી કરવાની રહેશે.

વેબસાઈટ પર ફરિયાદ વિભાગમાં જઈને તમારી વાહનની વિગતો ભરવી પડશે.

ફોન અથવા ઈમેલ દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકાય છે.

તમે helpdesk-echallan@gov.in પર ઈમેલ મોકલી શકો છો.

આ સિવાય ફોન નંબર +91-120-4925505 પર પણ ફરિયાદ કરી શકો છો.

ફોન દ્વારા ફરિયાદ સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધી કરી શકાય છે.

આ પ્રક્રિયા દ્વારા ખોટા ચાલાનને રદ કરાવી શકાય છે.

મહત્વનું છે કે આ પ્રક્રિયામાં પહેલા ચકાસણી થશે બાદમાં કાર્યવાહી કરવામાં આવશે.