બર્મિંગહામમાં 28 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન કોમનવેલ્થ ગેમ્સ યોજાશે
ભારતે ગત્ત કોમનવેલ્થ ગેમમાં 66 મડેલ જીત્યા હતા
7 ગોલ્ડ, 4 સિલ્વર અને 5 બ્રોન્ઝ સહિત 16 મેડલ જીત્યા હતા
શૂંટિગ
5 ગોલ્ડ, 3 સિલ્વર અન 4 બ્રોન્ઝ મેડલ સહિત 12 મેડલ જીત્યા હતા
કુશ્તી
5 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ સહિત 9 મેડલ
વેટલિફ્ટિંગ
3 ગોલ્ડ, 3 સિલ્વર,3 બ્રોન્ઝ મેડલ સહિત 9 મેડલ
બોક્સિંગ
3 ગોલ્ડ, 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ સહિત 8 મેડલ
ટેબલ ટેનિસ
2 ગોલ્ડ, 3 સિલ્વર અને 1 બ્રોન્ઝ સહિત 6 મેડલ
બેડમિન્ટન
ભારતે 1 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 ગોલ્ડ મેડલ
એથલેટિક્સ
ભારતે 2 સિલ્વર મેડલ જીત્યા હતા
સ્ક્વોશ