બર્મિંગહમમાં કોમનવેલ્થ ગેમ્સ 2022નું આયોજન કરાયું

કોમનવેલ્થ ગેમ્સ 2022 : 28 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન બર્મિંગહામમાં યોજાશે

આ રમત દર ચાર વર્ષે એકવાર યોજાય છે.

ભારત તરફથી 215 ખેલાડીઓની ટીમ ભાગ લઈ રહી છે

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કમાન હરમનપ્રીત કૌરને સોંપવામાં આવી છે