વેટલિફ્ટર જેરેમી લાલરિનુંગાએ ભારતને બીજો ગોલ્ડ અપાવ્યો
મીરાબાઈ ચાનુ પછી જેરેમીએ વેઈટલિફ્ટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું
ભારતના આ સ્ટાર ખેલાડીએ કુલ 300 કિલો વજન ઉપાડ્યું
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ખાતામાં પાંચમો મેડલ મળ્યો છે
આ મેડલ પણ ભારતમાં વેઈટલિફ્ટિંગમાં મળ્યો છે
ક્લીન એન્ડ જર્કમાં 160 કિલોગ્રામ વજન ઉઠાવી ઈતિહાસ રચી દીધો
આ પહેલા શનિવારે મીરાબાઈ ચાનૂએ 49 કિલોવર્ગમાં ગોલ્ડ જીત્યો હતો