ગુરુરાજા પહેલવાનથી બન્યો વેઈટલિફ્ટર

પુરુષની 61 કિગ્રા  કેટેગરીમાં ગુરૂરાજા પુજારીએ બ્રોન્ઝ મેડલ જીત્યો 

અનુભવી વેઈટલિફ્ટર  ગુરુરાજા પૂજારીએ બર્મિંગહામમાં શાનદાર પ્રદર્શન કર્યું

ગુરુરાજા પુજારીએ ગત કોમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે સિલ્વર મેડલ અપાવ્યો 

ગુરુરાજા એરફોર્સમાં કાર્યરત છે

ગુરુરાજાએ સતત બીજો કોમનવેલ્થ મેડલ જીત્યો છે અને ભારતને ગૌરવ અપાવ્યું છે