ગુજરાતી ભાવિના પટેલ ટેબલ ટેનીસમાં ગોલ્ડ જીતી

ગુજરાતી સ્ટાર પેરા ટેબલ ટેનિસખેલાડી ભાવિના પટેલ ગોલ્ડ મેડલ જીતી

ભાવિના પટેલે ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો 

ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતીને દેશભરમાં પોતાની ઓળખ બનાવી 

ભાવિનાએ કોમનવેલ્થ ગેમ્સમાં તેનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો 

ભાવિના પટેલના મહેસાણાના સુંઢિયા ગામની