કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતને મળ્યો ચોથો મેડલ

બિંદયારાણી દેવીએ કરી બતાવી કમાલ

બિંદિયારાણી દેવીએ ભારત માટે જીત્યો છે સિલ્વર મેડલ

પ્રથમ વખત કોમનવેલ્થ ગેમ્સમાં લીધો છે ભાગ 

ક્લીન એન્ડ જર્કમાં બિંદિયાનું પ્રદર્શન હતું શાનદાર

જૂઓ જીતનો વીડિયો...

મહિલાઓની 55 કિગ્રા વર્ગમાં કુલ 202 કિગ્રા વજન સાથે સિલ્વર મેડલ જીત્યો