કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું 58 વર્ષની વયે નિધન થયુ
જિમમાં તેમને હાર્ટ-એટેક આવ્યો હતો
રાજુ શ્રીવાસ્તવ છેલ્લા 42 દિવસથી વેન્ટિલેટર પર હતા
રાજુ શ્રીવાસ્તવનો જન્મ 25 ડિસેમ્બર 1963માં કાનપુરમાં થયો હતો
અનેક ટીવી સિરીયલ અને ફિલ્મોમાં પણ કામ કર્યું
રાજુએ 1993માં શિખા સાથે લગ્ન કર્યા હતા
તેમને બે સંતાન અંતરા તથા આયુષ્માન છે