પેટમાં જમા થયેલું જૂનું મળ થશે દૂર

03 September, 2025

આંતરડા સાફ રાખવું સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

જૂનું મળ વર્ષોથી આંતરડામાં જમા રહી અનેક રોગોનું કારણ બને છે.

કબજિયાત, ગેસ, થાક અને માથાનો દુખાવો આંતરડાની ગંદકીના લક્ષણ હોઈ શકે છે.

આંતરડા ખોરાકમાંથી પોષક તત્ત્વો શોષી અને કચરો બહાર કાઢે છે.

ગંદકી જમા થવાથી ઝેર ફેલાય છે અને પાચન તંત્ર બગડે છે.

ઘરેલું ઉપાય: એક ગ્લાસ નવશેકું પાણી + એક ચપટી કાળું મીઠું.

સવારે ખાલી પેટે આ પાણી પીવાથી આંતરડા સાફ રહે છે.

વર્ષમાં ઓછામાં ઓછું એક અઠવાડિયા માટે આ ઉપાય કરવો લાભદાયક છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ સ્વાસ્થ્યની સમસ્યા હોય તો નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.