ગુજરાતમાં આગામી બે દિવસમાં પડશે કડકડતી ઠંડી
ગુજરાતમાં ઠંડા પવનો ફુંકાવાને કારણે ઠંડીનું જોર વધ્યુ
છેલ્લા કેટલાક દિવસથી કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે
અંબાલાલની આગાહી મુજબ હજુ પણ અગામી દિવસમાં રાજ્યમાં ઠંડી વધી શકે છે
રાજ્યમાં બે-ત્રણ દિવસથી ફૂલ ગુલાબી ઠંડી શરૂ થઈ ગઈ છે
રાજ્યમાં સૌથી વધારે ઠંડી કચ્છના નલીયામાં અનુભવાઈ
ઠંડી શરૂ થતા જ લોકોએ ગરમ કપડા પહેરવાનું શરૂ કરી દીધા
લોકો તાપણીનો સહારો લેતા નજરે પડ્યા હતા