ઓસ્કાર લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં યોજાયો .

ઘણી શાનદાર ફિલ્મોએ ઓસ્કાર પોતાને નામ કર્યો.

Jessica Chastian એ બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીત્યો.

વિલ સ્મિથે બેસ્ટ અભિનેતાનો એવોર્ડ જીત્યો.

વિલને King Richard માટે એવોર્ડ મળ્યો

CODA ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.

ફાઈનલ એવોર્ડ  Lady Gagaને પ્રેઝન્ટ કર્યો.