કોલેસ્ટ્રોલને હૃદયનું દુશ્મન માનવામાં આવે છે
આનાથી હૃદય સંબંધિત બીમારીઓનો વધી જાય છે ખતરો
ખરેખર, કોલેસ્ટ્રોલ માત્ર એક પ્રકારની ચરબી છે. પ્રોસેસ્ડ અને જંક ફૂડ ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ વધે છે
મોટાભાગના લોકો કોલેસ્ટ્રોલને ખરાબ માને છે. તે બે પ્રકારનું હોય છે - સારું અને ખરાબ કોલેસ્ટ્રોલ
ખરાબ કોલેસ્ટ્રોલ વધવાનું કારણ ખોટી રીતે ખાવું અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ છે
નારિયેળ પાણીનું નિયમિત સેવન શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલને સંતુલિત રાખવામાં કરે છે મદદ
નાળિયેરનું પાણી પીવાથી ધમનીઓમાં કોલેસ્ટ્રોલ જમા થતું અટકાવવામાં મદદ મળી શકે છે
તે સારા કોલેસ્ટ્રોલને વધારે છે, તેથી ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે
દરેક વખતે બદલે છે પિરિયડ ડેટ? આ હોય શકે છે કારણ