WPLમાં અદાણી સ્પોર્ટસલાઈને ખરીદી છે ગુજરાત જાયન્ટસની ટીમ

1289 કરોડ રુપિયામાં ખરીદવામાં આવી છે ગુજરાત જાયન્ટસની ટીમ

ચાલો જાણીએ ગુજરાત જાયન્ટસના કોચિંગ સ્ટાફ વિશે 

રશેલ હેન્સ  (મુખ્ય કોચ)

નુશીન અલ ખાદીર  (બોલિંગ કોચ)

મિતાલી રાજ  ( સલાહકાર)

તુષાર અરોથે  ( બેટિંગ કોચ )

ગેવન ટ્વીનિંગ  ( ફિલ્ડિંગ કોચ)