ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી'ને યુપીમાં ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે

ફિલ્મની ટીમ યુપીના CM યોગી આદિત્યનાથને મળી

ટીમે ફિલ્મને ટેક્સ ફ્રી કરવા બદલ યોગીનો આભાર માન્યો

ફિલ્મ ધ કેરલા સ્ટોરી'ની અભિનેત્રી અદા શર્મા પણ ટીમ સાથે હાજર રહી

ધ કેરલા સ્ટોરીની મુખ્ય અભિનેત્રી છે અદા શર્મા

નિર્માતા વિપુલ શાહ, નિર્દેશક સુદીપ્તો સેન પણ રહ્યા હાજર

આખી કેબિનેટ સાથે 12 મે, 2023ના રોજ લખનઉમાં ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' જોશે