નવરાત્રી દરમિયાન મા ભગવતીની કરવામાં આવે છે પૂજા
આ દિવસોમાં પરેશાનીઓમાંથી મેળવી શકો છો મુક્તિ
રાહુ-કેતુ સંબંધિત દોષ હોય તો દરરોજ કરો લવિંગનું દાન
શિવલિંગ પર લવિંગ ચઢાવવાથી કષ્ટોમાંથી મળે છે મુક્તિ
હનુમાનજીની સામે ચમેલીના તેલમાં લવિંગ નાખીને દીવો પ્રગટાવો
આર્થિક કટોકટીથી છુટકારો મેળવવા માટે મા દુર્ગાની સામે 2 લવિંગ કરો અર્પણ
5 લવિંગ, 5 કોડીને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખો
2 લવિંગને પીળા કપડામાં બાંધીને ઘરમાં રાખવાથી શાંતિ રહેશે
આપેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV 9 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી.