મેકઅપના સામાનની કરો નિયમીત સફાઇ કરો

ગંદા મેકઅપના સામાનથી ત્વચાને નુકસાન થાય છે

મેકઅપ બ્રશને નિયમિત સેનિટાઇઝ કરો

દરેક મેકઅપની એક્સપાયરી ડેટ નિયમિત ચકાસો

મેકઅપના સામાનને સફાઇ બાદ થોડી વાર તડકામાં રાખો