ચોકલેટને એન્ટીઓક્સીડેન્ટનો ખજાનો ગણવામાં આવે છે. તે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ સારું છે.

ચોકલેટના ઘણાં ફાયદાઓ છે

ચોકલેટતણાવ ઘટાડે છે 

Blood circulation સુધારે છે

વજન ઘટાડવામાં મદદરૂપ

હૃદયની તંદુરસ્તી જાળવે છે

સ્કીનની કરચલીઓ દૂર કરવામાં મદદરૂપ