અભિનેત્રી ચિત્રાંગદા સિંહ લાઈમલાઈટમાં રહે છે
માત્ર અભિનય જ નહીં, તે પોતાની ફેશનથી ચાહકોના દિલ પર રાજ કરે છે
ચિત્રાંગદા સિંહ લાલ લહેંગામાં લાગી રહી છે હટકે, ચાહકો જોઈને થયા ઘાયલ
ચિત્રાંગદાએ કાનની મોટી ઈયરિંગ્સ અને ઓપન હેરમાં ધુમ મચાવી
આકર્ષક હેર સ્ટાઈલમાં આપી કિલર સ્માઈલ
થોડા દિવસ પહેલા ગ્રીન ડીપનેક ગાઉનમાં બોલ્ડ લુકમાં જોવા મળી હતી
ચિત્રાંગદા દરેક લુકમાં ખૂબ જ સુંદર લાગે છે