ચીનમાં કોરોનાનો રાફડો ફાટ્યો

 ચીનમાં કોરોના રોગચાળો ફરીથી સંકટનું રૂપ લઈ રહ્યો છે

 ચીનની અમુક જગ્યાએ ફરી લોકડાઉન જાહેર કરાયું

સતત નવા કેસ સામે આવતા ચીન ખૂબ જ પરેશાન 

 ઝીરો કોવિડ નીતિ હેઠળ કડક નિયંત્રણો લાદવામાં આવતા લોકોમાં ભારે રોષ

એપ્રિલ પછી ફરીથી રેકોર્ડ કેસ આવી રહ્યા છે

સતત બીજા દિવસે 31 હજારથી વધુ નવા કેસ નોંધાયા