શ્રીવલ્લી ગીત પર અલ્લુ અર્જુનની અનોખી સ્ટાઈલ જોવા મળી હતી

credit : Social Media

વીડિયોમાં ચિમ્પાન્ઝી પણ સ્ટાઈલની નકલ કરતો જોવા મળ્યો હતો

credit : Social Media

બેકગ્રાઉન્ડમાં 'પુષ્પા'નું શ્રીવલ્લી ગીત વાગી રહ્યું છે

credit : Social Media

વીડિયોમાં ચિમ્પાન્ઝી અલ્લુ અર્જુનની સ્ટાઈલમાં ડાન્સ કરી રહ્યો છે

credit : Social Media

વીડિયો જોયા બાદ યૂઝર્સ હસી હસીને લોથપોથ લાગ્યા છે.

credit : Social Media