તાપી જિલ્લાના જંગલ વિસ્તારનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું

સોનગઢ તાલુકાના ચિમેર ગામે આવેલ ચિમેર ધોધ થયો જીવંત

ગાઢ જંગલમાં આવેલો અને લગભગ 300 ફૂટની ઉંચાઈથી પડતો ધોધ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર

દક્ષિણ ગુજરાત સહિત સુરત, વડોદરા,અને મહારાષ્ટ્રમાંથી પ્રવાસીઓ ધોધનો નઝારો માણવા આવી રહ્યાં છે

ધોધ સુધી પહોચવાનો રસ્તો બિસમાર હોવાને લઈને પ્રવાસીઓને પડી રહી છે હાલાકી

ગાઢ જંગલની વચ્ચે આવેલો ધોધનો નજારો માણવા લાયક